Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજાર આજે તેજી સાથે ખુલ્યું

Live TV

X
  • સારા વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય શેરબજાર બુધવારે તેજી સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 58400 અને નિફ્ટી 17200 નજીક ટ્રેડિંગ કરી રહ્યા છે. બજારમાં ઓલરાઉન્ડ તેજીમાં સરકારી બેંકિંગ શેરો, આઈટી, ઓટો અને મેટલ શેરોમાં સૌથી વધુ વધારો જોવા મળી રહ્યો છે. મારુતિ, અદાણી એન્ટરપ્રાઈઝ અને એશિયન પેઈન્ટ્સના શેર નિફ્ટીમાં 2-2%ની મજબૂતાઈ સાથે ટ્રેડ થઈ રહ્યા છે.તેમાં એશિયન પેઇન્ટ્સ, ટાઇટન, મારુતિ, એલએન્ડટી, ટાટા સ્ટીલ, કોટક મહિન્દ્રા બેંક સહિત ઇન્ડસઇન્ડ બેંક, પાવરગ્રીડ, બજાજ ફિનસર્વ, TCS, ICICI બેંક, બજાજ ફાઇનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એક્સિસ બેંક, એચડીએફસી, ટાટા મોટર્સ, વિપ્રો, એચડીએફસી બેંક, એનટીપીસી, આઈટીસી, એસબીઆઈ, ટેક મહિન્દ્રા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચસીએલ ટેક, સન ફાર્મા, ઈન્ફોસીસ, નેસ્લે લાભ સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply