Skip to main content
Settings Settings for Dark

આજે પણ ભારતીય શેરબજારની શરૂઆત નબળી રહી

Live TV

X
  • આજે ગુરુવારે પણ  ભારતીય શેરબજારની શરૂઆત નબળી રહી હતી. સેન્સેક્સ 57500 ની નીચે અને નિફ્ટી 17000 થી નીચે ગયો છે. બજારમાં  ઘટાડાનું કારણ નબળા વૈશ્વિક સંકેતો છે. આ સિવાય આઈટી અને બેંકિંગ શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે.વૈશ્વિક બજારોના નકારાત્મક વલણો વચ્ચે આજે સતત છઠ્ઠા દિવસે સ્થાનિક બજારો ઘટાડાનાં માર્ગે છે. કારોબાર શરૂ થતાની સાથે જ BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી બંને મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં આવી ગયા હતા.સેન્સેક્સ કંપનીઓમાં ટાટા સ્ટીલ સૌથી વધુ 3.65 ટકાના નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. તે જ સમયે, ઇન્ડસઇન્ડ બેંક 2.50 ટકાથી વધુ તૂટ્યો હતો. ઈન્ફોસિસ, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, વિપ્રો જેવા શેર લગભગ 1-1 ટકાના નુકસાનમાં હતા.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply