ભારતીય શેરબજાર શરૂઆતી એક કલાકમાં સેન્સેક્સ 900 અંક સુધી તૂટ્યો
Live TV
-
વેચવાલી હાવી થતા ભારતીય શેરબજાર આજે ઘટાડા સાથે ખુલ્યું હતું. શરૂઆતી એક કલાકમાં સેન્સેક્સમાં 900 અંક સુધીનો ઘટાડો થયો તો,નિફ્ટીએ પણ 17 હજાર 400ની સપાટી પર પહોંચ્યું હતું. નીફ્ટીના 50 પૈકી 46 શેરમાં ઘટાડો થયો છે. આઈટી અને મેટલ શેર્સમાં વેચવાલી જોવા મળી. ફાઈનાન્સિયલ શેર્સમાં દબાણના કારણે બજારમાં ઘટાડો થયો છે. હાલ શેરબજારમાં 1 ટકાના ઘટાડા સાથે કારોબાર ચાલી રહ્યો છે.
