Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેર બજારની શરૂવાત આજે તેજી સાથે થઈ

Live TV

X
  • આજે ભારતીય શેરબજારની તેજી સાથે શરુઆત થઈ છે. વૈશ્વિક બજારોમાં મજબૂત સંકેતો વચ્ચે સ્થાનિક માર્કેટમાં પણ તેજીના સંકેત મળી રહ્યા છે.  સેન્સેક્સ 250 અંકના વધારા સાથે ખૂલ્યો નિફ્ટી પણ 150 અંક વધી 22000ને પાર જોવા મળ્યો છે. 

    બેન્કિંગ સેક્ટર અને એફએમસીજી સિવાય ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરો સેક્ટરમાં વૃદ્ધિ જોવા મળી છે. રિલાયન્સ , કોટક બેંક , આઈટીસી, એલટી, સન ફાર્મા , ટાટા સ્ટીલ , હિન્ડાલ્કો સહિતના શેર્સમાં વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply