Skip to main content
Settings Settings for Dark

શ્રીલંકા અને મોરિશિયસમાં પણ શરૂ થશે UPI સેવા, બંને દેશોના નેતાઓ લોન્ચ ઈવેન્ટ માટે ઓનલાઈન જોડાશે

Live TV

X
  • UPI એ ઈન્સ્ટન્ટ રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે જે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા વિકસાવવામાં આવી છે.

    ભારતનું ફિનટેક ઈન્ટરફેસ 'UPI' સોમવારે શ્રીલંકામાં લોન્ચ થવાનું છે. ઈન્ટરફેસ LankaQR સાથે લિંક કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રીલંકાના વિદેશ મંત્રી અલી સાબરીએ કહ્યું કે બંને દેશોના નેતાઓ લોન્ચ ઈવેન્ટ માટે ઓનલાઈન જોડાશે. UPI એ ઈન્સ્ટન્ટ રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે જે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા વિકસાવવામાં આવી છે. ઇન્ટરફેસ આંતર-બેંક, પીઅર-ટુ-પીઅર અને વ્યક્તિ-થી-મર્ચન્ટ વ્યવહારોની સુવિધા આપે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply