Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેર બજાર આજે પોઝીટીવ ટ્રેન્ડ સાથે ખુલ્યો

Live TV

X
  • ભારતીય શેર બજાર આજે પોઝીટીવ ટ્રેન્ડ સાથે ખુલ્યો હતો. જેમાં  સેન્સેક્સ  206  પોઇન્ટના વધારા સાથે 65 હજાર 201 પોઇન્ટ પર અને નિફ્ટીએ 19375 ની આસપાસ ખુલ્યો હતો. 

    જેમાં જીઓ ફાઇનાન્સ,  પાવરગ્રીડ,  બજાજ ફિનસર્વ, વિપ્રો,  એનટીપીસી,  એસ. ચી. એલ.  ટેકનોલોજી, એશિયન પેઇન્ટ,  બજાજ ફાઇનાન્સ,  ટાઇટન, એચડીએફસી બેંક , એસબીઆઇ અને આઇટીસીના શેર્સ ગ્રીન ઝોનમાં રહ્યા હતા. જ્યારે હિંદુસ્તાન યુનિલીવર,  ઇન્ડસન્ડ બેંક, ભારતી એરટેલના  શેર્સ રેડ ઝોનમાં ખુલ્યા હતા.

    ત્યારે નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આજે સેન્સેક્સ 65 હજારની સપાટી જાળવી શકે તેવી શક્યતા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply