Skip to main content
Settings Settings for Dark

તેજી સાથે થઈ શેરબજારની શરુઆત, સેન્સેક્સ 65000 અને નિફ્ટી 19300ના સ્તરને પાર

Live TV

X
  • આજે ભારતીય શેર બજાર લીલા નિશાન પર ખુલ્યું છે. અને શરૂઆતની મિનિટોમાં સેન્સેક્સ અને નિફ્ટી ઉચ્ચસ્તરની ઉપર કારોબારી કરી રહ્યા છે.

    આજે ભારતીય શેર બજાર લીલા નિશાન પર ખુલ્યું છે. અને શરૂઆતની મિનિટોમાં સેન્સેક્સ અને નિફ્ટી ઉચ્ચસ્તરની ઉપર કારોબારી કરી રહ્યા છે. સેન્સેક્સમાં 65000 અને નિફ્ટી 19300ની ઉપર ટ્રેડિંગ કરી રહ્યા છે. 

    BSEનો સેન્સેક્સ 21.57 પોઈન્ટના વધારા સાથે 64,908 પર ખુલ્યો હતો. આ સાથે NSEનો નિફ્ટી 32.55 પોઈન્ટના વધારા સાથે 19,298 ના સ્તર પર ખુલ્યો હતો. જો કે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 157 પોઈન્ટ વધીને 65000 ને પાર કરી ગયો હતો અને તેની સાથે જ નિફ્ટી પણ 50 થી વધુ પોઈન્ટ વધ્યો અને 19322ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply