Skip to main content
Settings Settings for Dark

સેનસેક્સે નજીવા ઘટાડા સાથે બજારની શરૂઆત કરી

Live TV

X
  • ભારતીય શેર બજારમાં સપ્તાહ છેલ્લાં દિવસે વૈશ્વિક માર્કેટની અસર જોવા મળી હતી.જેમાં  સેન્સેક્સ  252 પોઇન્ટના ઘટાડા સાથે  65 હજાર પોઇન્ટ પર ખુલ્યું હતું. જેથી વેચવાલીનો માહોલ સર્જાતા  માર્કેટ 425 પોઇન્ટ તુટ્યુ....જેના પગલે મોટાભાગની કંપનીના શેર્સ  રેડ ઝોનમાં ખુલ્યા હતા. જ્યારે  બજાજ ફાઇનાન્સ,  ટાટા મોટર્સ, રિલાયન્સ,  અને પાવરગ્રીડને શેર્સ ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા.  જ્યારે એચડીએફસી બેંક,  એચસીએલ ટેકનોલોજી,  એસબીઆઇ,   ભારતી એરટેલ, ,સન ફાર્મા,  ઇન્સસન્ડ બેંક,  જીઓ ફાઇનાન્સના શેર રેડ ઝોનમાં  રહ્યા હતા.નિષ્ણાંતોના મતે  આજે શેરબજાર 65 હજારની સપાટીની નીચે બંધ રહેવાની સંભાવના છે.  તો નિફ્ટી પણ 75 પોઇન્ટ  તુટીને 19 હજાર 297 પોઇન્ટ પર  ખુલ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply