Skip to main content
Settings Settings for Dark

રશિયાથી કાચુ તેલ ખરીદશે ભારત, રશિયાની ઓઇલ કંપની રોજેનફ્ટે IOCL સાથે કરાર કર્યા

Live TV

X
  • બુધવારે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને રશિયાન ઓઇલ કંપની રોઝનેફ્ટના CEO અને ચેરમેન વચ્ચે નવી દિલ્લીમાં દ્વિપક્ષીય બેઠક થઈ હતી..જેમાં ભારતીય ઓઇલ કંપની IOCL અને રોજનેફ્ટ વચ્ચે કાચા તેલની આયાતને લઈને કરાર થયા...કરાર પ્રમાણે રોજનેફ્ટ ભારતને વાર્ષિક 20 લાખ મેટ્રિક ટન કાચુ તેલ મોકલશે..

    બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારતના તેલ અને ગેસ PSU અને રોજનેફ્ટ વચ્ચે હાલના રોકાણની સમીક્ષા કરી.. અને ઉર્જા સહયોગ વધારવા તથા રોકાણની સાથે સાથે કુદરતી ગેસ અને કાચા તેલની પ્રાપ્તિના મોર્ચા પર પણ હાઈડ્રોકાર્બન ક્ષેત્રમાં સહભાગિતા વધારવા પર વિચાર-વિમાર્શ કર્યું..બેઠક દરમિયાન કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર  પ્રધાને કહ્યું કે હાઈડ્રોકાર્બન દ્વિપક્ષી રણનૈતિક ભાગીદારીનો એક મહત્વપૂર્ણ આધાર છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply