સેન્સેક્સમાં તેજી: 353 અંકના ઉછાળા સાથે 41,143 પર બજાર બંધ
Live TV
-
આજે શેરબજારે તેજીની હેટ્રીક લગાવી છે.બજેટ બાદ છેલ્લા ત્રણ દિવસથી માર્કેટમાં ફુલગુલાબી તેજીનો માહોલ છે ત્યારે આજે સેન્સેક્સ ૩૫૩ પોઇન્ટના ઉછાળા સાથે 41 હજાર 143 પર બંધ રહ્યો હતો જ્યારે નિફટી 110 અંકના ઉછાળા સાથે ૧૨ હજાર ૮૯ પર બંધ રહ્યો હતો. ઓટો, બેન્કિંગ અને એનર્જી સેક્ટરના શેરોની આગેકૂચના પગલે શેરબજારમાં આ વધારો જોવા મળ્યો હતો
