Skip to main content
Settings Settings for Dark

સૅન્સેક્સમાં જોવા મળ્યો 917 પૉઇન્ટનો જબરદસ્ત ઉછાળો 

Live TV

X
  • ભારતીય શેરબજારો ફૂલગુલાબી.ક્રુડ ઑઇલ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેજીના કારણે જોવા ઉછાળ,  નિફટી 11,900 ને પાર

    ભારતીય શૅરબજાર આજે સતત બીજા દિવસે શિયાળાની ફૂલગુલાબી મોસમને અનુરૂપ ગુલાબી તેજીમાં જોવા મળ્યું હતું. આજે દિવસના અંતે BSE સૅન્સેક્સમાં ૯૧૭ પૉઇન્ટ વધી ૪૦,૭૮૯ પૉઇન્ટ પર જયારે NSE નો નિફ્ટી ૨૭૧ પૉઇન્ટ વધી ૧૧,૯૭૯ પર બંધ રહ્યો હતો. આજે ૧૫૯૦ શૅરોમાં લેવાલી જોવા મળી હતી, જયારે ૮૭૫ શૅરોમાં વેચવાલી જોવા મળી હતી મુખ્ય શેરો જેવા કે ટાઇટન , ભારતી ઇન્ફ્રાટેલ, બજાજ ફાઇનાન્સ અને બીપીસીએલના શૅરો ગ્રીન ઝોનમાં રહ્યા હતા. જ્યારે ઝી એન્ટરટેઇનમેન્ટ, બજાજ ઑટો, યસ બૅન્ક અને એચયુએલના શૅરો રેડ ઝોનમાં રહ્યા હતા. ક્ષેત્રોની રીતે, ધાતુ, ઊર્જા, ઇન્ફ્રા, આઈટી, ફાર્મા, એફએમસીજી અને ઑટો ક્ષેત્રોમાં તેજી જોવા મળી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply