દિવસના અંતે બીએસઈનો સેન્સેક્સ 188 અંક ઘટી 40 હજાર 967 અને એનએસઈનો નિફ્ટી 63 અંક ઘટી 12 હજાર 56 પર રહ્યો બંધ
Live TV
-
મુંબઈ શેરબજારમાં દિવસ ભરના કામકાજને અંતે સેન્સેક્સ, 188 પોઈન્ટના ઘટાડા સાથે 40,966 અંકની સપાટીએ બંધ રહ્યો હતો. નિફટી આંક પણ 63 પોઈન્ટના ઘટાડા સાથે 12,055 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ટોરેન્ટ ફાર્મા, Idea Cellular સહિતના શેરમાં, ગાબડા પડ્યા હતા. તો United Spirit અને Navin Florine જેવા શેરોના ભાવ ઉંચકાયા હતા.
