Skip to main content
Settings Settings for Dark

રાજકોટઃ મહિનામાં માત્ર 4 રવિવાર ભરાતી આ બજારનું અંદાજીત રૂ.12 કરોડનું છે ટર્નઓવર

Live TV

X
  • રાજકોટઃ મહિનામાં માત્ર 4 રવિવાર ભરાતી આ બજારનું અંદાજીત રૂ.12 કરોડનું છે ટર્નઓવર

    રાજકોટના અધ્યાપકે શહેરના આજીડેમ પાસે ભરાતી રવિવારી બજાર પર વિશ્લેષણ કરતું રિસર્ચ પેપર તૈયાર કર્યુ છે. જેમાં મહિનામાં માત્ર 4 રવિવાર ભરાતી આ બજારનું અંદાજીત રૂપીયા 12 કરોડનું ટર્નઓવર હોવાનુ સામે આવ્યુ છે. અહીં 2,700 જેટલાં વેપારીઓ કે જેઓ સેકન્ડ હેન્ડ વસ્તુઓ સસ્તા દરે વેંચે છે. જે નવી વસ્તુનો જ અહેસાસ કરાવે છે. આ રવિવારી બજારમાં 40 વર્ષથી વેપાર થાય છે. અધ્યાપકોનું આ રિસર્ચ પેપર UGC કેર લિસ્ટમાં સ્થાન પામ્યું છે. અધ્યાપક ડૉ.હિરેન મહેતા કે જેઓ છેલ્લાં 12 વર્ષથી વધુ સમયથી શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા છે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ 15 થી વધુ રિસર્ચ પેપર તૈયાર કર્યાં છે. જમ્મુ કાશ્મીર બાદ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં એવું પ્રથમ સંશોધન છે કે જે રવિવારી પ્રકારની બજાર પર થયેલું છે. કેન્દ્ર સરકાર દ્વારા નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માટેની અપીલ કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટના રિસર્ચ પેપર સ્ટાર્ટઅપ માં જોડાયેલા વિદ્યાર્થીઓ તેમજ સંશોધકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply