Skip to main content
Settings Settings for Dark

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં 800 અંકોની તેજી

Live TV

X
  • સપ્તાહના પ્રથમ કારોબારમાં ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 800 થી વધુ આંકના વધારા સાથે 71 હજાર 529 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 257 આંકના વધારા સાથે 21 હજાર 610 પર કારોબાર કરી રહ્યો છે. આજે એનર્જી, PSU બેંક, ફાઈનાન્સ સહિતના સેક્ટરમાં નવી લેવાલી નીકળતા શેરબજારમાં તેજી જોવા મળી રહી છે.

    કોમોડિટીની વાત કરીએ તો મીડલ ઈસ્ટમાં તણાવને પગલે બ્રેંટ ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે તેજી જોવા મળી રહી છે. આજે બ્રેંટ ક્રૂડ ઓઈલ 83.30 ડોલર પ્રતિ બેરલ આસપાસ કારોબાર કરી રહ્યું છે. તો આજે સોના-ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. MCX પર સોનાનો ભાવ 62 હજાર 90 પ્રતિ કિલોગ્રામ અને ચાંદીનો ભાવ 72 હજાર પ્રતિ કિલોગ્રામ આસપાસ બોલાઈ રહ્યો છે. તો રૂપીયા સામે ડોલર 83.13 પર સ્થિર થયો છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply