Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજારમાં 1 હજાર 240 આંકનો સેન્સેક્સ ઉછાળ અને નિફ્ટી 385 આંકનો ઉછાળ

Live TV

X
  • ભારતીય શેરબજારમાં આજે જોરદાર તેજી જોવા મળી. સેન્સેક્સમાં 1 હજાર 240 અંકના ઉછાળ સાથે 71 હજાર 941 પર બંધ રહ્યું, જ્યારે નિફ્ટીમાં 385 અંકનો વધારો થતાં 21 હજાર 737 પર બંધ રહ્યું છે. આજે ઓ.એન.જી.સી અને રિલાયન્સ ટોપ ગેનર્સ રહ્યા છે. સીપ્લા અને આઈ.ટી.સી આજના ટોપ લુઝર્સ છે. 
     
    મીડલ ઈસ્ટમાં તણાવને પગલે બ્રેંટ ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે તેજી જોવા મળી રહી છે, બ્રેંટ ક્રૂડ ઓઈલ 83.30 ડોલર પ્રતિ બેરલ આસપાસ કારોબાર કરી રહ્યું છે. 

    સોના અને ચાંદીના ભાવમાં પણ ભારે વધારો જોવા મળ્યો, સોનાના ભાવ 62 હજાર 90 પ્રતિ કિલોગ્રામ અને ચાંદીના ભાંવ 72 હજાર પ્રતિ કિલોગ્રામ રહ્યો છે. 

    રૂપિયા સામે ડોલર 83.13 પર સ્થિર રહ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply