શેરમાર્કેટમાં વધઘટનો માહોલ, પ્રારંભિક ઉછાળા બાદ શેરમાર્કેટમાં 100 પોઇન્ટ જેટલો ઘટાડો
Live TV
-
શેરમાર્કેટમાં વધઘટનો માહોલ, પ્રારંભિક ઉછાળા બાદ શેરમાર્કેટમાં 100 પોઇન્ટ જેટલો ઘટાડો
આજે માર્કેટમાં પ્રારંભિક ઉછાળા બાદ સેન્સેક્સમાં ઘટાડોનો દોર શરૂ થયો હતો. આગામી વચગાળાનું બજેટ અને આવતીકાલે રજૂ થનારી ફેડરલ પોલીસના પગલે માર્કેટમાં અનિશ્ચિતતનું વાતાવરણ સર્જાયુ હતું. રોકાણકારોની થોભો અને રાહ જુઓની નીતિને કારણે માર્કટમાં કડાકો જોવા મળ્યો. નિફ્ટી પણ 21 હજાર 800 પોઇન્ટની નીચી સપાટીએ ટ્રેન્ડ કરી રહ્યો હતો. બજાજના શેરોમાં વેચવાલી નિકળી હતી જેની અસર માર્કેટ ઉપર વર્તાઇ હતી. સ્મોલ કેપ શેરોમાં પણ વેચવાલી નિકળી હતી.
