Skip to main content
Settings Settings for Dark

વૈશ્વિક ક્રુડના ભાવ ઘટ્યા, પણ ભારતીય શૅરબજારમાં ઉછાળો 

Live TV

X
  • સેંસેક્સ 147.37 અંકના ઉછાળા સાથે 41,599.72 પર બંધ થયો હતો. તો નિફ્ટી 40.60 અંકના ઉછાળા સાથે 12,256.50 પર બંધ થયો હતો. 

    સપ્તાહના અંતિમ દિવસે શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો. આજે સવારે શેર બજાર ઉછાળા સાથે ખુલ્યુ હતું જેમાં બીએસઈનો સેંસેક્સ 116 અંકના ઉછાળા સાથે 41568.20 પર ખુલ્યો હતો તો નિફ્ટી 55 અંકના ઉછાળા સાથે 12,271 પર ખુલ્યો હતો. 

    તો દિવસના અંતે પણ શેર બજાર ઉછાળા સાથે બંધ થતાં રોકાણકારોએ હાશકારો અનુભવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply