Skip to main content
Settings Settings for Dark

વૈશ્વિક મંદીનું દબાણ ભારતીય શેરબજારો પર પણ જોવા મળ્યું 

Live TV

X
  • વૈશ્વિક મંદીનું દબાણ ભારતીય શેરબજારો પર પણ જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ 392 આંકના ઘટાડા સાથે 61 હજાર 270 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 120 આંકના ઘટાડા સાથે 18 હજાર 187 પર કારોબાર કરી રહ્યો છે. આજે IT સેક્ટરના ભારે દબાણ હેઠળ મોટા ભાગના સેક્ટર નકારાત્મક કારોબાર કરી રહ્યા છે. શેરની વાત કરીએ તો શ્રીરામ ટ્રાન્સ, NMDC, SAIL, HPCL, ભેલ અને GNFC નાં શેરમાં નવી લેવાલી નીકળતા હકારાત્મક કારોબાર કરી રહ્યા છે જ્યારે ONGC, બજાજ ફાઈનાન્સ, જુબીલીયન્ટ ફુડ, ઈન્ફોસીસ અને TCS નાં શેરમાં વેચવાલીનું દબાણ રહેતા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. વૈશ્વિક મંદીનાં ભયથી ક્રુડ ઓઈલ ઘટીને 86 ડોલર પ્રતિ બેરલ થયું છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply