Skip to main content
Settings Settings for Dark

શેરબજારમાં પ્રારંભિક 100 પોઇન્ટનો ઉછાળો

Live TV

X
  • ભારતીય શેરમાર્કેટનું ઓપનિંગ પોઝિટીવ રહ્યું હતું. સેન્સેક્સ માર્જિનના વધારા સાથે ખુલ્યો હતો. યુકો બેંક સહિતના બેંકિંગ સેક્ટરના શેરોમાં લેવાલીના પગલે માર્કેટ 100 પોઇન્ટ ઉછળ્યો હતો જ્યારે નિફટીમાં પણ પચાસ કરતાં વધુ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 61 હજાર 300 અને નિફટી 18 હજાર 200ની આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. જો કે વૈશ્વિક માર્કેટ પણ વધારાનું વલણ ધરાવતાં હોવાના કારણે ભારતીય શેરબજારો ગ્રીન ઝોનમાં જોવા મળી રહ્યાં છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply