શરૂઆતમાં મોટા કડાકા બાદ 111 પોઈન્ટના વધારા સાથે બંધ થયું માર્કેટ, સેન્સેક્સ 72 હજાર 776 અને નિફ્ટી 64 પોઈન્ટના વધારા સાથે 22 હજાર 120 પર થયો બંધ
Live TV
-
કોમોડીટી માર્કેટમાં કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સોના-ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સુસ્ત શરૂઆત સાથે ખુલેલા શેર બજાર ગ્રીન જોન સાથે બંધ થયા હતા.સેન્સેક્સ 112 આંકના વધારા સાથે ૭૨ હજાર ૭૭૬ પર જયારે નિફ્ટી 49 આંકના વધારા સાથે ૨૨ હજાર ૧૦૪ પર બંધ થયા છે.તાતા મોટર્સ , ONGC , SBIએ લાલ નિશાન સાથે કારોબાર કર્યો હતો.કોમોડીટી માર્કેટની વાત કરીએ તો, સોના ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે...ઉલ્લેખનીય છે કે, શેર માર્કેટ ખૂલતાની સાથે જ સેન્સેક્સમાં 600 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો.
