Skip to main content
Settings Settings for Dark

શેરબજારમાં ગાબડું, સેન્સેક્સ 787.98 અંકના ઘટાડા સાથે બંધ 

Live TV

X
  • ઇરાન સાથે અમેરિકાના વધતા તણાવની અસર વૈશ્વિક બજારોમાં પણ જોવા મળી રહી છે. શુક્રવારે અમેરિકાના બજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે એશિયાઈ બજારોમાં પણ નબળાઈ જોવા મળી હતી. આ વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં પણ આજે ગાબડું પડ્યું છે. 

    સેન્સેક્સ અને નિફ્ટી સપ્તાહની શરૂઆતમાં ભારે ઘટાડા સાથે ખુલ્યો હતો. તો દિવસના અંતે પણ શેરબજારમાં ભારે ગાબડુ જોવા મળ્યું છે. સેંસેક્સ 787.98 અંકના ઘટાડા સાથે 40 હજાર 676 પર બંધ થયો હતો. તો નિફ્ટી પણ 233.60 અંકના ભારે ઘટાડા સાથે 11 હજાર 993 પર બંધ થયો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply