Skip to main content
Settings Settings for Dark

શેરબજારમાં દિવાળી પર્વે યોજાયું મુહૂર્ત ટ્રેડીંગ, મુહૂર્ત કારોબારમાં સેન્સેક્સ 352 આંકના વધારા સાથે 65 હજાર 269 પર રહ્યો બંધ

Live TV

X
  • આજના મુહૂર્ત કારોબારમાં સેન્સેક્સ 352 આંકના વધારા સાથે 65 હજાર 269 પર અને નિફ્ટી 102 આંકના વધારા સાથે 19 હજાર 525 પર બંધ રહ્યો

    દર વર્ષની જેમ આજે પણ ભારતીય શેરબજારમાં દિવાળી પર્વે રોકાણકારો માટે એક કલાકનું ખાસ મુહૂર્ત ટ્રેડીંગ યોજાયું હતું. આજના મુહૂર્ત કારોબારમાં સેન્સેક્સ 352 આંકના વધારા સાથે 65 હજાર 269 પર બંધ રહ્યો છે. અને નિફ્ટી 102 આંકના વધારા સાથે 19 હજાર 525 પર બંધ રહ્યો છે. આજે તમામ સેક્ટરમાં નવી ખરીદી નીકળતા વધારા સાથે બંધ થયા હતા.જેમાં એનર્જી IT અને મેટલ ક્ષેત્ર મોખરે રહ્યું છે. આજનું મુહૂર્ત ટ્રેડિંગ હકારાત્મક બંધ રહેતા રોકાણકારોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply