Skip to main content
Settings Settings for Dark

શેરબજારમાં સપ્તાહનો પ્રથમ દિવસ નિરાશાજનક સાબિત થયો

Live TV

X
  • ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ દિવસ બ્લેક મન-ડે સાબિત થયો. શેરબજાર મોટા કડાકા સાથે બંધ રહ્યું. સેન્સેક્સમાં 1,189 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો તો નિફ્ટીમાં 371 પોઈન્ટનો ઘટાડો થયો છે. સેન્સેક્સ 55,822 પોઈન્ટ પર બંધ રહ્યુ તો નિફ્ટી 16,614 પોઈન્ટ પર બંધ રહ્યું છે. સીપલા, ડો.રેડી લેબ્સના શેરમાં તેજી જોવા મળી હતી તો BPCL, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સના શેર્સ રોકાણકારોને નિરાશ કર્યા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply