Skip to main content
Settings Settings for Dark

શેરબજારમાં 8 સત્ર બાદ સેંસેક્સમાં 124 અંક અને નિફ્ટીમાં 29 અંકનો ઘટાડો

Live TV

X
  • નિફ્ટી મીડિયા, પ્રાઈવેટ બેન્કમાં સારી શરૂઆત જોવા મળી છે.

    ભારતીય શેરબજારમાં 8 સત્ર બાદ આજે 124 અંકના ઘટાડા સાથે સેંસેક્સ 59,287 પર ખુલ્યો છે. નિફ્ટી 29 અંકથી તૂટીને 17,422 પર ખુલ્યો છે. રોકાણકારોનું સેંટિમેંટ આજે શરૂઆતથી નેગેટીવ જોવા મળી રહ્યું છે. સતત વેચાણ અને નફાની વસૂલીને કારણે સવારે 9.38 વાગ્યે નિફ્ટીમાં 66 અંકનો ઘટાડો થતા 17,385 પર ટ્રેડ કરી રહ્યો છે. સેંસેક્સમાં 170 અંકનો ઘટાડો થતા 59,241 પર પહોંચી ગયો. નિફ્ટી મીડિયા, પ્રાઈવેટ બેન્કમાં સારી શરૂઆત જોવા મળી છે, તો IT ઈન્ડસ્ટ્રીમાં 1 ટકાનો ઘટાડો થતા ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply