Skip to main content
Settings Settings for Dark

શેરબજાર નેગેટીવ ટ્રેન્ડ સાથે શરુ થયું, સેન્સેક્સે 65 હજારની સપાટી તોડી

Live TV

X
  • સપ્તાહના છેલ્લાં દિવસે  ભારતીય શેર બજાર નેગેટીવ ટ્રેન્ડમાં ખુલ્યું હતું. જેમાં સેન્સેક્સે 65 હજારની સપાટી તોડી હતી. સેન્સેક્સ 126 પોઇન્ટના ઘટાડા સાથે  65 હજાર 025 પર ખુલ્યો હતો. જે બાદ વેચવાલીનો માહોલ સર્જાતા  સેન્સેક્સ 238 પોઇન્ટ સુધી ઘટીને  64 હજાર 912 પોઇન્ટ પર  કારોબાર કરી રહ્યો છે. લાર્સન એન્ડ ટુર્બો,  એક્સીસ બેંક,  ટાટા મોટર્સ, મારુતી, આઇસીઆઇસીઆઇ બેંક અને હિંદુસ્તાન યુનિલિવરના શેર  ગ્રીન ઝોનમાં રહ્યા હતા. જ્યારે  એનટીપીસી, ભારતી એરટેલ , મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,  આઇટીસી, ટાટા સ્ટીલ,  એચડીએફસી બેંક, ટીસીએસ સહિતના શેર રેડ ઝોનમાં ખુલ્યા હતા. જ્યારે નીફ્ટી પણ  19 હજાર 301 પોઇન્ટ પર ખુલ્યો હતો.  આ સાથે ડાઉનજોન્સ સહિતના વૈશ્વિક બજારોમાં પણ ઘટાડાની સ્થિતિ યથાવત રહી હતી. જેની અસર ભારતીય શેર બજાર પર રહી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply