કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ
Live TV
-
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી.
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. સેન્સેક્સ આજે 96 આંક તૂટી 64,852 પર ખુલ્યો હતો. આ સાથે નિફ્ટીમાં 10 આંકોનો વધારો જોવા મળ્યો હતો. આજે નિફ્ટી 19 ,320ના સ્તરે ખુલ્યો હતો.
સેન્સેક્સના 30 શેર્સમાંથી 22 શેર્સમાં તેજી જ્યારે 8 શેર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ સેન્સેક્સ 64,930 પર કારોબાર કરી રહ્યો છે.
