ભારતીય શેર બજાર સામાન્ય વધારા સાથે 65,272 પોઇન્ટ પર ખુલ્યું હતું
Live TV
-
નિફ્ટી 19,417 પોઇન્ટ પર ખુલ્યો હતો.
ભારતીય શેર બજાર આજે 56 પોઇન્ટના સામાન્ય વધારા સાથે 65,272 પોઇન્ટ પર ખુલ્યું હતું. જે બાદ 40 પોઇન્ટ જેટલું ઘટીને ફરીથી રિકવરીની પોઝીશન મેળવીને 66 પોઇન્ટ જેટલું વધીને 65,278 પોઇન્ટ પર આવ્યું છે. આજે આઇટીસી, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, પાવર ગ્રીડ, મારુતિ, એસબીઆઇ, ટાટા મોટર્સ, HDFC બેંક, ICICI બેંક સહિતના શેર ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. જ્યારે ટીસીએસ, ટાઇટન, જીઓ ફાઇનાન્સ, સન ફાર્મા સહિતના શેર રેડ ઝોનમાં ખુલ્યા હતા. જ્યારે નિફ્ટી 19,417 પોઇન્ટ પર ખુલ્યો હતો.
