Skip to main content
Settings Settings for Dark

સતત ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં સપાટ કારોબાર

Live TV

X
  • સતત ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં સપાટ કારોબાર

    ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે સપાટ કારોબાર જોવા મળી રહ્યો છે. 40 અંકના ઘટાડા સાથે સેન્સેક્સ 65 હજારની નીચે જ્યારે નિફ્ટી 19 હજાર 400ની આસપાસ ટ્રેડ કરી રહ્યાં છે. FMCG, IT અને બેન્કિંગ સેક્ટરમાં સૌથી વધુ દબાણ જોવા મળ્યો છે. આ તરફ, ધનતેરસના એક દિવસ પહેલા સોના, ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો થયો છે. કોમોડીટી માર્કેટમાં સોનાના ભાવમાં 140 રૂપિયાનો ઘટાડો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 59 હજાર 868 પર પહોંચ્યો છે..તો, ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 800 રૂપિયાનો ઘટાડો થયો છે. હાલ ચાંદીનો ભાવ 70 હજાર 273 પર પહોંચ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply