સતત બીજા દિવસે ભારતીય શેરબજાર મજબૂતાઇ સાથે થયું બંધ
Live TV
-
સતત બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર મજબૂતાઇ સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 156 અંકના વધારા સાથે 58 હજાર 222ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીમાં 57 અંકનો વધારો જોવા મળતા નિફ્ટી 17 હજાર 331 અંક પર બંધ રહ્યો હતો.મેટલ, રિયાલિટી અને કેપિટલ ગુડ્સના શેર્સમાં તેજી જોવા મળી હતી.તો ફાર્મા અને FMCGના શેર્સમાં સુસ્તી જોવા મળી હતી.
