સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો
Live TV
-
સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો
સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 418 પોઈન્ટના વધારા સાથે 64 હજાર 499ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. બીજી તરફ, નિફ્ટીમાં 130 પોઈન્ટના વધારા સાથે 19 હજાર 263ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન અદાણી પાવરના શેરમાં ચાર ટકા જ્યારે ટાટા મોટર્સના શેરમાં ત્રણ ટકાનો વધારો થયો હતો. જ્યારે સોના અને ચાંદીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો...સોનાનો ભાવ 60 હજાર 907 અને ચાંદીનો ભાવ 71 હજાર 244ના સ્તર પર પહોંચ્યો છે.
