Skip to main content
Settings Settings for Dark

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર જોરદાર ઉછાળા સાથે ખુલ્યું, સેન્સેક્સ 64,800 ના અંકને પાર

Live TV

X
  • ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે લીલા નિશાન પર ઉછાળા સાથે ખુલ્યું હતું.

    ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે લીલા નિશાન પર ઉછાળા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ વધીને ખુલ્યો હતો અને નિફ્ટી 115 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો.

    BSE સેન્સેક્સ 471 પોઈન્ટના ઉછાળા સાથે 64,835 ના સ્તર પર ખુલ્યો હતો જ્યારે NSE નો નિફ્ટી 115.25 પોઈન્ટના વધારા સાથે 19,345 ના સ્તર પર ખુલ્યો હતો. સેન્સેક્સના 30માંથી 29 શેરો ઉછાળા સાથે લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. SBIનો માત્ર એક જ શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. વધતા શેરોમાં, એક્સિસ બેન્ક, એલએન્ડટી, ICICI બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, એચસીએલ લીલા નિશાન પર વેપાર કરી રહ્યા છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply