Skip to main content
Settings Settings for Dark

સપ્તાહના પ્રથમ કારોબારમાં ભારતીય શેરબજાર હકારાત્મક શરૂઆત થઈ

Live TV

X
  • સપ્તાહના પ્રથમ કારોબારમાં ભારતીય શેરબજાર હકારાત્મક શરૂઆત થઈ છે... સેન્સેક્સ વધારા સાથે 62 હજાર 715 પર અને નિફ્ટી વધારા સાથે 18 હજાર 600 આસપાસ કારોબાર કરી રહ્યાં છે... આજે રિયલ્ટી, મીડિયા, IT અને મેટલ સેક્ટરમાં નવી લેવાલી નીકળતા વધારા સાથે કારોબાર કરી રહ્યાં છે.

    કોમોડિટીની વાત કરીએ તો બ્રેંટ ક્રૂડ ઓઈલ ઘટીને 73.75 ડોલર પ્રતિ બેરલ આસપાસ કારોબાર કરી રહ્યું છે. તો આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર સોનાનો ભાવ રૂ. 59 હજાર 752 પ્રતિ તોલા અને ચાંદીનો ભાવ રૂ. 73 હજાર 420 પ્રતિ કિલોગ્રામ બોલાઈ રહ્યો છે. તો ડોલર સામે રૂપીયો 82.44 પર સ્થિર થયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply