Skip to main content
Settings Settings for Dark

સપ્તાહના પ્રારંભમાં ભારતના શેર બજાર ઘટાડા સાથે ખુલ્યા

Live TV

X
  • સપ્તાહના પ્રારંભમાં ભારતના શેર બજાર  ઘટાડા સાથે ખુલ્યા હતા. જેમાં સેન્સેક્સ 173 પોઇન્ટના ઘટાડા સાથે 67 હજાર 838 પોઇન્ટ પર ખુલ્યો હતો. આજે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાઇટન, એનટીપીસી, એસબીઆઇ, ટાટા મોટર્સ, પાવરગ્રીડ, મારુતી, આઇટીસી, લાર્સન એન્ડ ટુર્બો,  એશિયન પેઇન્ટ અને  ટીસીએસના શેર ગ્રીન ઝોનમાં ખુલ્યા છે.

    જ્યારે સન ફાર્મા, એક્સીસ બેંક, હિદુંસ્તાન યુનિ લીવર, ભારતી એરટેલ, રિલાયન્સ, કોટક બેંક અને  એચડીએફસી બેંકના શેર રેડ ઝોનમાં ખુલ્યા છે. જ્યારે નીફટી 20 હજાર 155ની સપાટી પર ખુલ્યો છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply