Skip to main content
Settings Settings for Dark

સેન્સેક્સ 139 પોઈન્ટ તો નિફ્ટી 30 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયું

Live TV

X
  • ભારતીય શેરબજારમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 139 પોઈન્ટ ઘટીને 59, 605 પર બંધ રહ્યો હતો, તો નિફ્ટીમાં પણ 30 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. 17,523 પર બંધ રહ્યો હતો. સતત ચોથા દિવસે બજારમાં આ ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 17માં ઘટાડો અને 13માં વધારો થયો હતો. ગેઇનર્સમાં HCL ટેક્નોલોજીસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને સન ફાર્મા હતા. તો એશિયન પેઇન્ટ્સ, બજાજ ફિનસર્વ, ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફાઇનાન્સ, ટાઇટન, એચડીએફસી બેન્ક, ઇન્ફોસિસ, એચડીએફસી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને કોટક મહિન્દ્રા બેન્ક પાછળ રહ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply