સેન્સેક્સ 214 પોઈન્ટ અને નિફ્ટી 42 પોઈન્ટના વધારા સાથે થયો બંધ
Live TV
-
ભારતીય બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી જોવા મળી હતી. સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે બુધવારે સેન્સેક્સ 214 પોઈન્ટના વધારા સાથે 58,350ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો 42 પોઈન્ટના વધારા સાથે 17,388ના સ્તર પર બંધ થઈ હતી.
