Skip to main content
Settings Settings for Dark

RBIએ રેપો રેટ 5.5% યથાવત રાખ્યો, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 6.5% રહેવાની અપેક્ષા

Live TV

X
  • RBIએ રેપો રેટ 5.5% યથાવત રાખ્યો, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 6.5% રહેવાની અપેક્ષા

    ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નાણાકીય વર્ષ 2025-26 માટેની ત્રીજી મોનેટરી પોલિસીની આજે જાહેરાત કરી છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે, મોનેટરી પોલિસી કમિટી (MPC) એ રેપો રેટને 5.5% પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.

    ગવર્નર સંજય મલ્હોત્રાએ વધુમાં જણાવ્યું કે દેશનો GDP વૃદ્ધિ દર 6.5% રહેવાનો અંદાજ છે અને આગામી સમયમાં આર્થિક મોરચે સકારાત્મક પરિણામો મળવાની આશા છે. મૌદ્રિક સમીક્ષા અંગેની આ બેઠક 4 ઓગસ્ટના રોજ શરૂ થઈ હતી, જેના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા.

    આ જાહેરાત દરમિયાન, RBI દ્વારા જનધન યોજના હેઠળ નવા બેંક ખાતા ખોલવા અને લોનની પ્રક્રિયા વધુ સરળ બનાવવા માટેના પગલાં લેવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply