Skip to main content
Settings Settings for Dark

RBIના રેપો રેટની જાહેરાત બાદ શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં

Live TV

X
  • RBIના રેપો રેટની જાહેરાત બાદ શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં

    ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા રેપો રેટની જાહેરાત બાદ આજે ભારતીય શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો. સવારે ગ્રીન ઝોનમાં ખુલેલું બજાર, મોનેટરી પોલિસીની જાહેરાત પછી તરત જ નીચે ગયું.

    બોમ્બે સ્ટોક એક્સચેન્જનો (BSE) સેન્સેક્સ 203 પોઈન્ટના ઘટાડા સાથે 80,517ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો (NSE) નિફ્ટી પણ 80 પોઈન્ટના ઘટાડા સાથે 24,052ની સપાટીએ રેડ ઝોનમાં છે.

    બજારમાં ઓટો, ફાર્મા, રિયલ્ટી, મીડિયા અને IT સેક્ટરના શેરમાં 0.5% થી 1% સુધીનો ઘટાડો નોંધાયો છે.

    બીજી તરફ, ભારતીય રૂપિયાની વાત કરીએ તો, આજે તે ડોલરની સરખામણીએ મજબૂત થયો છે. ભારતીય રૂપિયો $87.71 પ્રતિ ડોલરના ભાવે ખુલ્યો હતો. આ ઉપરાંત, સોના-ચાંદીના બજારમાં પણ સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply