Skip to main content
Settings Settings for Dark

આજે વિશ્વ સંગીત દિવસ: જાણો આ દિવસનો ઇતિહાસ અને તેનું મહત્વ

Live TV

X
  • વિશ્વભારમાં, 21 જૂનને 'વિશ્વ સંગીત દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. તે ફ્રેન્ચમાં "ફેટે દે લા મ્યુઝિક" અને મેક મ્યુઝિક ડે તરીકે પણ ઓળખાય છે. સંગીત અને સામાન્ય માણસનો પણ અલગ જ સંબંધ હોય છે. મગજને શાંત અને જીવનની વ્યથાઓથી બહાર નીકળવાની શક્તિ સંગીત ધરાવે છે. બાળક હોય કે મોટા સંગીત બધાના જીવનમાં એક અગત્યની ભૂમિકા ભજવે છે.  

    સંગીતમાં કંઇપણ કરવાની શક્તિ હોય છે. સંગીત તમને બધી જ લાગણીનો અનુભવ કરવવા સક્ષમ છે. એટલું જ નહીં, સંગીત તમને સૌથી ખરાબ સમયમાં મજબૂત બનવવા માટેની શક્તિ ધરાવે છે.ફ્રાન્સમાં 1982માં પ્રથમ વિશ્વ સંગીત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કલા અને સંસ્કૃતિ પ્રધાન, જેક લેંગે મૌરિસ ફ્લ્યુરેટ નામના જાણીતા ફ્રેન્ચ સંગીતકારે આ દિવસને લીલીઝંડી આપી હતી. દર વર્ષે સંગીત દિવસ 21 જૂનના રોજ ઉજવવામાં આવે છે

    વિશ્વભરના સંખ્યાબંધ સંગીત પ્રેમીઓ માટે આ એક ખાસ દિવસ છે. આ દિવસ વિશ્વભરના સંગીતકારોનું સન્માન કરે છે. સંગીતમાં વિવિધ શૈલીઓનું અસ્તિત્વ ફક્ત વિવિધતાને જ દર્શાવે છે, પરંતુ તે ઇતિહાસ અને સંસ્કૃતિનું પ્રતિબિંબ પણ છે જ્યાંથી તેઓ ઉભરી આવ્યા છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply