Skip to main content
Settings Settings for Dark

આસામમાં બિહૂ ડાન્સ કરી પ્રિયંકા ચોપડા થઈ ખુશ

Live TV

X
  • આસામ પહોંચેલી બોલિવુડ અભિનેત્રીએ જોરહાટમાં બિહૂ ડાન્સ કરી ખુશી વ્યક્ત કરી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર બિહૂ ડાન્સનો ખાસ વીડિયો પણ શેર કર્યો

    હૉલિવુડ ફિલ્મ 'ક્વાંટિકો'ના પ્રમોશન બાદ થોડોક સમય કાઢી પ્રિયંકા ચોપડા આસામના જોરહાટ પહોંચી હતી. જોરહાટમાં પ્રિયંકાએ એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો જ્યાં તેમણે આસામનું પારંપરિક લોક નૃત્ય બિહૂ પર ડાન્સ કર્યો હતો. પ્રિયંકા ચોપડાએ બિહૂ ડાન્સનો વીડિયો તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. વીડિયોમાં પ્રિયંકા ખૂદ ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે.

    તેમણે લખ્યું છે કે, તે એક એવી ક્ષણ હતી, જેને મેં ખૂબ જ માણી હતી. ત્યાં ઉપસ્થિત મહિલાઓએ મારા માટે ઉત્તર પ્રદર્શન કર્યું. તેમનો ઉત્સાહ જોઇ હું ઘણી જ ખુશ થઈ.

    પ્રિયંકા ચોપાડાએ ત્યાં ઉપસ્થિત પારંપરિક પહેરેશમાં આવેલા બાળકો સાથેના કેટલાક ફોટોગ્રાફ્સ પણ શેર કર્યા હતા.

    અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply