Skip to main content
Settings Settings for Dark

‘વીરે દી વેડિંગ’નું ટ્રેલર રિલીઝ કરાયું

Live TV

X
  • કરિના કપુર, સોનમ કપુર અને સ્વરા ભાસ્કરની એક સાથે જોવા મળી.

    કરિના કપૂર ખાન અને સોનમ કપૂર જેવા સ્ટાર કાસ્ટની ફિલ્મ ‘વીરે દી વેડિંગ’નું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. શશાંક ઘોષના ડિરેકશનની આ ફિલ્મની કહાની ચાર યુવતીઓ દોસ્તી પર આધારિત છે. પ્રથમવાર સ્ક્રિન શેર કરી રહેલ કરિના અને સોનમની જોડી વીડિયોમાં ખુબ જ રસપ્રદ લાગી રહી છે. ફિલ્મમાં સ્વરા ભાસ્કર, શીખા તલસાનિયા અને સુમિત વ્યાસ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. અઢી મિનિટનું આ ટ્રેલર ગાળો અને બોલ્ડ કન્ટેન્ટથી ભરેલ છે. ફિલ્મમાં લવ, સેક્સ, રિલેનશિપ, લગ્ન અને દોસ્તીને ઉભારવામાં આવી છે. તેમના આ ફિલ્મનું પ્રોડકશન એકતા કપુર, શોભા કપુર, રિયા કપુર, અનિલ કપુર દ્રારા કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply