Skip to main content
Settings Settings for Dark

કચ્છનાં સફેદ રણ અને કચ્છી સંસ્કૃતિની મજા માણી રહેલા પ્રવાસીઓ

Live TV

X
  • ડિસેમ્બર માસના અંતે કોરોનાની મહામારીથી વિતેલા વર્ષના અંતે  ગુજરાત અને ગુજરાત બહારના પ્રવાસીઓ સામાજિક અંતર રાખીને કચ્છનાં સફેદ રણ અને કચ્છના કલ્ચરની મજા માણી રહ્યાં છે. કચ્છના આગવા વસ્ત્રો પહેરીને ફોટોગ્રાફીની મોજ પણ પ્રવાસીઓ માણી રહ્યાં છે. ખાસ કરીને સફેદ રણ કે જ્યાં આપોઆપ સામાજિક અંતર જળવાય છે. વિશાળ જગ્યામાં લોકો બેઘડી કોરોનાને ભૂલી હાસકારો અનુભવે છે અને 2020 ના વર્ષને વિદાય આપતા કચ્છમાં ઠેર ઠેર પ્રવાસીઓનો જમાવડો જોવા મળે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply