કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ‘FAU-G’ માટે અક્ષય કુમારની કરી પ્રશંસા
Live TV
-
કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરીને કહ્યું કે, PM નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને સફળ બનાવવામાં અક્ષય કુમાર દ્વારા લૉન્ચ કરવામાં આવેલી ગેમ ‘ફેયરલેસ એન્ડ યૂનાઇટેડ-ગાર્ડ્સ' એક શ્રેષ્ઠ પહેલ છે...જેનાથી યુવાનો દેશના સૈનિકોના બલિદાનને જાણશે અને સાથે જ તેમની આવકનો 20 ટકા ભાગ ભારતના વીર ટ્ર્સ્ટમાં જશે...
મહત્વનું છે કે સરકાર દ્વારા ઓનલાઇન મલ્ટીપ્લેયર બેટલફીલ્ડ ગેમ PUB-Gને પ્રતિબંધિત કર્યા બાદ અક્ષય કુમારે એક સ્વદેશી મલ્ટીપ્લેયર ગેમ FAU-G લૉન્ચ કરવાની ઘોષણા કરી છે...
