Skip to main content
Settings Settings for Dark

ગુજરાતી ફિલ્મ 'ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર' નું ટ્રેલર લૉન્ચ

Live TV

X
  • ગુજરાતી ફિલ્મનો નવો પ્રવાહ ચાલી રહ્યો છે એક અલગ કથાનક ધરાવતી ફિલ્મ ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડરનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. ફિલ્મના ટ્રેલર લોન્ચિંગમાં સમગ્ર સ્ટારકાસ્ટ તેમજ ફિલ્મના સંગીતકાર તેમજ ગીતકાર પણ ઉપસ્થિત રહ્યા હતા. 

    ફિલ્મ અંગે વાત કરતા ડિરેક્ટર ધ્વનિ ગૌતમે જણાવ્યું હતું કે એકબીજાથી એકદમ વિરોધાભાસ સ્વભાવ ધરાવતા બે ભાઈઓ વચ્ચેની ઉમદા કેમેસ્ટ્રી તથા એક અનન્ય કોર્ટરૂમ ડ્રામા દર્શાવતી આ ફિલ્મ ગુજરાતી દર્શકોને ખૂબ પસંદ આવશે. ભાઈઓ વચ્ચેના ભેદભાવથી લઈને તેઓની સફળતા સુધીની અને તેઓના પિતાની આત્મવિશ્વાસ સાથેની સફરની સાથે આ ફિલ્મ પારિવારિક એકતાનો સંદેશો પણ આપે છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply