Skip to main content
Settings Settings for Dark

ગોવા - ભારતીય આંતરષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ

Live TV

X
  • ગોવા પણજી ખાતે ઓગણપચાસમાં આંતર રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જ્યાં દુનિયા ભરના સિનેમા પ્રમીઓ ઉમટી રહ્યાં છે.અગલ અગલ શ્રેણીમાં અહીં ફિલ્મોનું સ્ક્રિનીંગ થઈ રહ્યું છે. ખેલો ઈન્ડિયા અંતર્ગત ,રમત ગમત પર બનેલી વિશેષ ફિલ્મોનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું હતું. ગોલ્ડ મેરીકોમ ભાગ મિલખા ભાગ, સુરમા, એમ.એસ ધોની અનટોલ્ડ સ્ટોરી નું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું હતું. જેની શરૂઆત ફરાન અખ્તરની, ભાગ મિલ્ખા ભાગ થી થઈ હતી. આ પ્રસંગે ફિલ્મના નિદેર્શક રાકેશ ઓમ પ્રકાર મહેરા અને દિવ્યા દત્તા હાજર રહ્યાં હતા. આ પ્રકારની ફિલ્મોના પ્રદર્શનથી દર્શકો ઘણા રોમાચિત થયા હતા. આ સાથે અક્ષય કુમારની ગોલ્ડ ફિલ્મનું પણ સ્ક્રિનીંગ થયું હતુ. નોંધનીય છે કે આ ફિલ્મ ફેસ્ટીવલમાં 26 ફિચર ફિલ્મ અને 21 નોન ફિચર ફિલ્મ બતાવવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply