ગ્રાન્ડ જોડીનું ગ્રાન્ડ રિસેપ્શન, રણવીરસિંહ-દિપીકા પાદુકોણેએ બેંગાલુરુમાં આપ્યુ ગ્રાન્ડ રિસેપ્શન
Live TV
-
આ પ્રથમ રિસેપ્શનમાં પરિવારજનો અને નજીકના સંબંધો વધુ જોવા મળ્યા
બોલીવુડ અભિનેતા રણવીરસિંહ અને અભિનેત્રી દિપીકા પાદુકોણના લગ્નનની ધૂમ ચર્ચાઓ થઈ રહી છે..ત્યારે હાલમાં બન્ને સ્ટાર્સે પોતાના ટ્વીટર પેજ પર લગ્નના ફોટો પોસ્ટ કર્યા હતા..ઈટાલીમાં લગ્ન સમારોહ પૂર્ણ કર્યા બાદ બન્ને જોડી બેંગ્લુરૂ પહોચી હતી.જ્યાં તેમણે ગ્રાન્ડ રિસેપ્સનનું આયોજન કર્યુ હતુ..જેમાં રણવીર અને દિપીકાની એન્ટ્રી અને તેમની ઝલક માટે ચાહકોમાં પડાપડી જોવા મળી હતી..

આ પ્રથમ રિસેપ્શનમાં પરિવારજનો અને નજીકના સંબંધો વધુ જોવા મળ્યા.યુટ્યુબ પર આ વિડિયો 21 હજારથી વધુ લોકોએ જોયો છે..

