ગુજરાતી ભાષાના લોકપ્રિય ગીતકાર અને સંગીતકાર અવિનાશ વ્યાસનો આજે જન્મદિવસ
Live TV
-
અવિનાશ વ્યાસે ગુજરાતી ભાષાને કેટલાય અવિશ્મરણીય ગીતો આપ્યા છે જેમાં માડી તારૂ કંકુ ખર્યું, ચરરરર મારૂં ચકડોળ ચાલે, મહેદી તે વાવી જેવા ઘણા પ્રખ્યાત ગીતો શામેલ છે
આજે પદ્મશ્રી અને લોકપ્રિય ગીતકાર અને સંગીતકાર અવિનાશ વ્યાસનો જન્મદિવસ છે. 21 જુલાઇ 1912ના રોજ જન્મેલા અવિનાશ વ્યાસે ગુજરાતી ભાષાને કેટલાય અવિશ્મરણીય ગીતો આપ્યા છે. જેમાં માડી તારૂ કંકુ ખર્યું, ચરરરર મારૂં ચકડોળ ચાલે, મહેદી તે વાવી, જેવા ઘણા પ્રખ્યાત ગીતો શામેલ છે. તો દર્શકો માટે અંતમાં લત્તા મંગેશકરના અવાજમાં અવિનાશ વ્યાસનું આ ગીત.
