Skip to main content
Settings Settings for Dark

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના ડૉ. હંસરાજ હાથીનું નિધન 

Live TV

X
  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલના કલાકાર ડૉ. હાથીનું નિધન થયું છે. તેમના મોતના સમાચારથી તેમના ફેન્સમાં દુઃખની લાગણી છવાઈ છે.

    કવિ કુમાર આઝાદ આ સિરીયલમાં ડૉ. હંસરાજ હાથીનું પાત્ર ભજવતા હતા. મીરા રોડ પર આવેલી એક હોસ્પિટલમાં હાર્ટ એટેકના કારણે તેમનું મોત થયું હતું. તેઓ ઘણા લાંબા સમયથી આ શૉ સાથે જોડાયેલા હતા. 

    પ્રાપ્ત માહિતી પ્રમાણે, 2010માં તેમણે પોતાનું વજન ઓછું કરાવવાની સર્જરી પણ કરાવી હતી. જેના બાદ તેઓ ઘણા ખુશ હતા. તેઓ એક કલાકારની સાથે સાથે સારા કવિ પણ હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply