ગોવામાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું થશે આયોજન
Live TV
-
ફિલ્મ મહોત્સવમાં ઇઝરાયલ ફોક્સ્ડ દેશ જ્યારે ફૉકસ્ડ રાજ્ય તરીકે ઝારખંડની પસંદગી કરવામાં આવી છે
આગામી 20 મી નવેમ્બરથી 28 મી નવેમ્બર સુધી ગોવામાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન થશે. ફિલ્મ મહોત્સવમાં ઇઝરાયલ ફોક્સ્ડ દેશ હશે. જ્યારે ફૉકસ્ડ રાજ્ય તરીકે ઝારખંડની પસંદગી કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં 68 દેશોની 212 ફિલ્મો દર્શાવવામાં આવશે.
