Skip to main content
Settings Settings for Dark

અંબાજીમાં યુવાનોએ બાઇક પર તિરંગો લહેરાવીને તિરંગાયાત્રા કાઢી

Live TV

X
  • અંબાજીમાં યુવાનોએ બાઇક પર તિરંગો લહેરાવીને તિરંગાયાત્રા કાઢી

    75મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે અંબાજીમાં યુવાનોએ બાઇક પર તિરંગો લહેરાવીને તિરંગાયાત્રા કાઢી હતી. રાષ્ટ્રીયપર્વની ઉત્સાહ ભેર ઉજવણી કરવાના ભાગરૂપે અને લોકોમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવાના ભાગરૂપે આ તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા બાઇક રેલી અંબાજી સર્કિટ હાઉસથી શરૂ થઇને અંબાજી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિ ના નારા ગૂંજ્યા હતાં. યુવાનો, મહિલાઓ અને કિશોરો આ બાઇક રેલીમાં જોડાયા હતાં. જાહેર માર્ગો પર બાઇક રેલીને ઉમળકાભેર ઉત્સાહિત કરવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply