Skip to main content
Settings Settings for Dark

અંબાજી-આબુરોડ હાઇવે પર સર્જાયો અકસ્માત

Live TV

X
  • અંબાજી-આબુરોડ હાઇવે પર સર્જાયો અકસ્માત

    અંબાજી-આબુરોડ હાઇવે પર ટ્રકને અકસ્માત નડ્યો હતો. અંબાજીથી આબુરોડ જતી ટ્રક નાળામાં ખાબકી હતી. આ અકસ્માતમાં ટ્રકમાં સવાર એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય એકને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તને સારવાર અર્થે આબુરોડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. લોખંડની પાટો ભરેલી આ ટ્રક હિંમતનગરથી રાજસ્થાનના જોધપુર તરફ જઈ રહી હતી. ટ્રકની બ્રેકફેલ થતાં આ અકસ્માત સર્જાયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-08-2026 Max Temp : °C Min Temp : °C
apply